1. Home
  2. Tag "debit card"

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ. RBIએ એક પરિપત્ર […]

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના બદલાયા નિયમ, ગ્રાહકોને થશે ફાયદો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો નવો નિયમ બેન્કોને આપવામાં આવી સૂચના જાણો તેના વિશે તમામ માહિતી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની ફરિયાદને ધ્યાનમાં રાખતા કડક નિયમો બનાવવામાં આવ્યા છે જે બાદ હવે બેન્કોએ પોતાની કામગીરીને ઝડપથી કરવી જ પડશે અથવા ગ્રાહકને રૂપિયા ચુકવવા પડશે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર ક્રેડિટ […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કાર્ડ ટોકનાઈઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી

RBI એ કાર્ડ ટોકનાઇઝેશનની સમયમર્યાદા વધારી  હવે 30 જૂન 2022 થી બદલાશે નિયમો જાણો સંપૂર્ણ વિગતો   મુંબઈ:ભારતીય રિઝર્વ બેંક એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે,CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી […]

ક્રેડિટ-ડેબિટથી ઇ-શોપિંગનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી

દેશમાં દિવાળીના માહોલ સાથે ખરીદીનો પણ માહોલ ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી ડેબિટ કાર્ડથી પણ ખરીદીનો ટ્રેન્ડ વધ્યો નવી દિલ્હી: દેશમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. જો કે આ વખતે ભારતીય ગ્રાહકોમાં ક્રેડિટ-ડેબિટા કાર્ડથી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર […]

શું તમે ફોનમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો પીન સેવ કરીને તો નથી રાખ્યોને?કર્યો હોય તો થઈ જાવ સતર્ક

ફોનમાં ન કરો અંગત જાણકારી સેવ હેકર્સથી છે આ જાણકારીને ખતરો આર્થિક રીતે થઈ શકે છે નુક્સાન કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો ફોનમાં પોતાની તમામ પ્રકારની જાણકારી રાખતા હોય છે. આવામાં તેઓ પોતાના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પીન પણ મોબાઈલમાં સેવ કરીને રાખતા હોય છે, તો હવે આ લોકોએ સતર્ક થવાની […]

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસેથી ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી દંડ પણ વસુલતી પોલીસ

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને લીધે તેમજ લોકોમાં ટ્રાફિક સેન્સના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. ત્યારે શહેર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહનચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. વાહનચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાકને પાંચ-પાંચ મેમા ભરવાના બાકી હોય છે, જેની સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં […]

SBIનું ડેબિટ કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતે કાર્ડ બ્લોક કરીને પૈસાને સુરક્ષિત કરો

SBIના ગ્રાહકો માટે SBIએ સંદેશ જાહેર કર્યો ડેબિટ કાર્ડ ખોવાઇ જાય તો આ રીતે કરો બ્લોક અહીંયા આપેલા સ્ટેપ્સથી પણ કરી શકો છો બ્લોક નવી દિલ્હી: SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના 44 કરોડ ગ્રાહકો માટે એક જરૂરી સંદેશ મોકલ્યો છે. Debit કાર્ડ ખોવાઇ જવાની સ્થિતિ, ક્યાંક પડી જવાની અથા તો ચોરી થઇ […]

એલર્ટ! આ તારીખથી બંધ થઇ જશે બેંકની આ સેવા, જલ્દીથી કરો આ કામ

BOIના યૂઝર્સ માટે મહત્વના સમાચાર બેંકે યૂઝર્સને Card Shield Application અપડેટ કરવા માટે અપીલ કરી જો ગ્રાહક આ અપડેટ નહીં કરે તો 22 માર્ચથી આ કાર્ડ નિષ્ક્રીય થઇ શકે છે નવી દિલ્હી: જો તમે પણ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે ખાસ ન્યૂઝ છે. 21 એપ્રિલ 2021થી પહેલા કાર્ડ શિલ્ડ એપ્લિકેશનને અપડેટ કરવાની […]

આરબીઆઇની રોક છતાં ડેબિટ કાર્ડ પેમેન્ટ પર બેંક સરચાર્જ વસૂલે છે: રિપોર્ટ

આઇઆઇટી બોમ્બેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો બેંકો ડેબિટ કાર્ડ પેમેન્ટ પર સરચાર્જ વસૂલ કરી રહી છે આરબીઆઇ દ્વારા આ બાબતના નિયમન માટેનું વાતાવરણ ઉભું કરવું આવશ્યક નવી દિલ્હી: તમને એમ લાગતું હશે કે તમે જે ઓનલાઇન પેમેન્ટ કરો છો તેમાં કોઇ અલગથી સરચાર્જ લાગતો નથી, પરંતુ જો તમે હકીકત જાણશો તો ચોંકી જશો. આઇઆટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code