યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સતત તૈયારીથી જીતાય છેઃ રાજનાથસિંહ
ભુજ આર્મી કેમ્પમાં જવાનો સાથે રક્ષામંત્રીએ દશેરા પર્વની ઊજવણી કરી, સંરક્ષણ મંત્રીએ કચ્છની ધરતીને દેશના સાહસની મિસાલ ગણાવી, સૈનિકોને સતત તાલીમ આપવા, નવી તકનીકો અપનાવવા અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે દશેરા પર્વની ઊજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વના […]