પીએમ મોદીએ મનોહર પર્રિકરને આપી શ્રદ્ધાંજલિ, ગણાવ્યા આધુનિક ગોવાના નિર્માતા
ગોવાના સીએમ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપતા તેમને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા છે. ટ્વિટર પર મનોહર પર્રિકર સાથેની એક તસવીર પણ રજૂ કરતા પીએમ મોદીએ લખ્યું છે કે મનોહર પર્રિકર અદ્વિતિય નેતા હતા. એક સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક રહેલા પર્રિકરના સૌ કોઈ પ્રશંસક હતા. રાષ્ટ્ર માટે તેમના યોગદાનને પેઢીઓ […]


