દિલ્હીવાસીઓને લાગ્યો ઝટકો,વીજળી 10 ટકા મોંઘી થઈ
દિલ્હીમાં વીજળીના દરમાં વધારો PPAC દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારાઈ લોકો આ વધારાથી ચોંકી ઉઠયા દિલ્હી : રાજધાની દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારવામાં આવી છે. દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દિલ્હીના ટ્રાન્સ-યમુના વિસ્તાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીમાં રહેતા લોકો આ વધારાથી ચોંકી ગયા છે. […]


