બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે
અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને હિન્દુઓ તથા તેમના ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓ તાત્કાલિક અટકાવવા માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં બાંગ્લાદેશની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે અને વિવિધ સંગઠનો દ્વારા રેલીઓ યોજીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલા […]