ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે
ગાંધીનગર, 3 જુન 2026 : Developed India Sankalp Sammelan ગુજરાતના દરેક જિલ્લા મથકોએ તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજવામાં આવશે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા તેમજ છેવાડાના માનવી સુધી લોકકલ્યાણની યોજનાઓ પહોંચાડવા અને જનભાગીદારી-વૃદ્ધિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે પ્રભારી […]


