ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન
ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગ્રુપ) ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળોનો સમાવેશ હતો. કે જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા: આગ્રાનો તાજમહેલ અને બીજો મુંબઇનો ધારાવી. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા જાણવાનો પ્રથમ અવસર ૧૯૭૦ના દાયકાના આખરમાં મને મળ્યો હતો. જ્યારે દેશના તમામ […]


