1. Home
  2. Tag "Dhari taluka"

અમરેલીના ધારી તાલુકાના સીવડ ગામે દીપડાએ ત્રણ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ

અમરેલીઃ જિલ્લાના ધારીના ગી૨ પૂર્વના વિસ્તારમાં આવેલા સીવડ ગામે સવા૨ સમયે ત્રણ જગ્યાએ માનવભક્ષી  દીપડાએ હુમલો ક૨તા યુવક, યુવતિ અને વૃધ્ધા ઘવાયા હતાં. બાદમાં ખેત૨માં મજૂરી ક૨તા ખેતમજૂરો ઉપ૨ તરાપ મા૨વા જતા હાકલા પડકારા  ક૨તા ખુંખા૨ દીપડો નાસી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ ક૨વામાં આવી હતી બનાવના પગલે સ૨સીયા રેન્જના વન વિભાગના અધિકારીઓ […]

ધારી તાલુકાના જીરા ગામે ઘસઘસાટ ઊંઘતી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી જતાં મોત

અમરેલીઃ ધારી તાલુકામાં સિંહ ઉપરાંત દીપડાંની રંઝાડ પણ જોવા મળી રહી છે. અને સતત હુમલાની ઘટનાઓ વધી રહી છે. સૌથી વધુ દીપડાના કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રીના બે વાગ્યા આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ચાર વર્ષીય બાળકી ચંદ્રિકાબેન દિનેશભાઇ ચારોલાને ઉઠાવી શિકાર કરવા માટે દૂર દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code