ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ટેસ્ટિંગ, પ્રથમ વિમાન લેન્ડ થયુંઃ જુઓ વીડિયો
ધોલેરા, 5 જૂન 2026: ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તૈયાર થઈ રહ્યું છે અને ગઈકાલે ગુરુવારે તેનું ટેસ્ટિંગ થયું હતું જે દરમિયાન પ્રથમ વિમાન લેન્ડ થયું હતું. ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે પ્રથમ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ થયું છે. આ સાથે ધોલેરાના વિકાસમાં એક નવો સીમાચિહ્નરૂપ અધ્યાય […]


