રેલવે મંત્રાલયના અમદાવાદ– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
ગાંધીનગર, 13 મે 2026: રેલવે મંત્રાલયના અમદાવાદ– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ […]


