1. Home
  2. Tag "Dholka"

ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી પ્રારંભ

અમદાવાદ: ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે. […]

ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બરમાં સફાઈ કામ કરવા ઊતરેલા 2 કામદારોનાં ઝેરી ગેસથી મોત

અમદાવાદઃ ગુજરાતમાં ગટર સાફ કરતા સફાઈ કામદારોના મોતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈ કામદારોના ઝેરી ગેસની અસરથી મોત નિપજ્યા હતા. બંન્ સફાઈ કામદારોને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ખાનગી કંપનીના બે કામદારો સુએજ પ્લાન્ટની ચેમ્બરમાં ગટર સાફ કરવા માટે ઊતર્યા હતા. જો […]

24 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને લઈને થયેલી ભવિષ્યવાણી પડી સાચી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નીમિતે વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેમની સાથે કાર્યકર તરીકે કામ કરનારા બાવળાના કનુભાઈ જોશીએ જુની યાદો તાજી કરીને તેમના લાંબા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવે છે અને તેઓ જે પણ સંકલ્પ કરે છે તે પૂર્ણ ના થાય ત્યાં […]

ધોળકા નજીક એક કંપનીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 7 વ્યક્તિઓ દાઝ્યાં

અમદાવાદઃ શહેર નજીક ધોળકા પાસે એક સ્ટીલ કંપનીમાં  સિલિન્ડ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 વ્યક્તિઓ દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જે પૈકી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના સીનેજ ગામ નજીક આવેલા એક સ્ટીલ ફેકટરીમાં કર્મચારી કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક ગેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code