ધ્રાંગધ્રાના કોટન જીનમાં લાગેલી આગ ભારે જહેમત બાદ દોઢ કલાકે કાબુમાં આવી
સુરેન્દ્રનગર, 15 જાન્યુઆરી 2026: ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરની ટીમે દોડી જઈને દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા જીનના કર્મચારીઓ […]


