જમ્મુ કાશ્મીરમાં સેનાએ સામુદાયિક રેડિયો સ્ટેશનનો આરંભ કર્યો – આ રેડિયો કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત
જમ્મુ કાશ્મીરમાં કોમેયૂનિટિ રેડિયોની શરુઆત 90.4 હર દીલ કી ધડકન, બનશે આવામનો આવજ મનોરંજનની સાથે કલા,સંસ્કૃતિથી લોકોને જાગૃત કરાશે શ્રીનગર – સૈનાએ ઉત્તર કાશ્મીરમાં પોતાની તરફથી પ્રથમ રેડિયો સ્ટેશન રેડિયો 90.4 હર દીલ કી ધડકન, સોપોરમાં મજબદ વિસ્તારમાં શરુઆત કરી છે,જેનું ઉદઘાટન ગુરુવારે 15 મી કોર્પ્સના જીઓસી લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજૂ દ્વારા કરવામાં આવ્યું હતું કોમ્યુનિટી […]