ઘરમાં ન લગાવો આ છોડ,જાણો કઈ દિશામાં ઘટાદાર વૃક્ષો લગાવવા હશે શુભ
આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું કે કઈ દિશામાં ઘટાદાર વૃક્ષો વાવવા જોઈએ.વૃક્ષ અને છોડ માણસના સાચા મિત્ર છે અને તેમની આસપાસ રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષોની દિશા વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, જે મુજબ ઊંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ અને તેને ઘરની દીવાલથી થોડે દૂર લગાવવા […]


