કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી DPEOની નિમણૂંક ન કરાતા પ્રાથમિક શિક્ષણને અસર
ભૂજ, 17 મે 2026: DPEO post has been vacant for the last three years કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. અને ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રાથમિક શિક્ષણના વહિવટ પર અસર પડી રહી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની અછત છે, તો બીજી તરફ વહીવટી માળખું પણ સંપૂર્ણપણે ખોરવાઈ […]


