1. Home
  2. Tag "DRUGS"

મુંબઇ ANCનો સપાટો, 21 કરોડનું 7 કિગ્રા હેરોઇન જપ્ત કર્યું

NCB બાદ મુંબઇ ANCની મોટી કાર્યવાહી 21 કરોડનું 7 કિગ્રા હેરોઇન કર્યું જપ્ત એક મહિલાની કરી અટકાયત મુંબઇ: મુંબઇના થોડાક સમય પહેલા પકડાયેલા ડ્રગ્સ કૌંભાડ બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના એન્ટી નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરી છે. સેલને સાયન વિસ્તારમાંથી 21 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 7 કિગ્રા હેરોઇન સાથે એક મહિલાની અટકાયત કરી છે. હાલમાં તેને […]

ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારનું પગલું – જે વ્યક્તિ ડ્રગ્સની જાણકારી આપશે તેને મળશે રોકડ ઈનામ- ગૃહ રાજ્યમંત્રી

ગુજરાતના ગૃહરાજ્યમંત્રીનું નિવેદન જે લોકો ડ્રેગ્સની જાણકારી આપશેતેમને મળશે રોકડ ઈનામ   અમદાવાદઃ- રાજ્યમાં સતત ડ્રગ્સ કેસની ધટના સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે,જ્યારે ગુજરાતના લાંબા દરિયાકિનારને કારણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી ડ્રગ્સ, હેરોઈન, ગાંજા, ચરસ વગેરે જેવી દાણચોરી માટે પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે ત્યારે […]

મુંબઈ પોર્ટઃ ઈરાનથી મગફળીના તેલના નામે લવાયેલુ રૂ. 125 કરોડનું હેરોઈન પકડાયું, એકની ધરપકડ

મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસની તપાસના ધમધમાટ વચ્ચે ડીઆરઆઈની ટીમે મુંબઈ પોર્ટ ઉપર દરોડા પાડ્યાં હતા. અહીં એક કન્ટેરમાંથી 25 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ રૂ. 125 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીએ દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી લીધો હતો. નવી મુંબઈથી જયેશ સાંઘવી નામના 62 વર્ષિય […]

અમદાવાદઃ હાવડા-ગાંધીધામ ટ્રેનમાં રૂ. 3 કરોડના ડ્રગ્સ એક શખ્સની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે વિવિધ એજન્સીઓએ કવાયત તેજ બનાવી છે. દરમિયાન હાવડાથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી 3 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઝડપી લીધું હતું. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 ઉપરથી યુવાનને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં […]

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના કોંગ્રેસના પ્રયાસો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. મુંદ્રામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઈન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ વિધાનસભાના ગૃહમાં ગૃહરાજ્યમંત્રીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની […]

બનાસકાંઠાના પાલનપુરમાં રૂ. 26 લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

એસઓજીએ આરોપીઓની શરૂ કરી પૂછપરથ તપાસમાં નવા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા ઓજન્સીઓએ પણ આવા શખ્શોને ઝડપી લઈને તેમના નેટવર્કને તોડી પાડવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના પાલનપુરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે […]

મુંબઈની કુખ્યાત લેડી ડોનની મહેસાણામાં પોલીસે ડ્રગ્સ સાથે કરી ધરપકડ

અમદાવાદઃ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કુખ્યાત લેડી ડોન રૂબિના શેખના ઘરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ છાપો મારીને ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, રૂબિના ફરાર હોવાથી એનસીબીએ તેની શોધખોળ આરંભી હતી. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક દરગાહ પાસેથી પોલીસે ઝડપી લીધી હતી. તેમજ તેની કસ્ટડી મુંબઈ એનસીબીને સોંપી હતી. મહેસાણા પોલીસે રૂબિનાને 3 […]

સતર્ક સુરત પોલીસ: અન્ય રાજ્યોના 95 ડ્રગ્સ માફિયા પાસેથી 10 મહિનામાં 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

ડ્રગ માફિયાઓ માટે કાળ બની સુરત પોલીસ છેલ્લા 10 મહિનામાં 95 આરોપીને દબોચ્યા 3.33 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત સુરત : ડ્રગ્સના ધંધા તથા રેકેટને રોકવા માટે તમામ રાજ્યોની પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો વેપાર વધ્યો હોય તેમ જણાય છે. ત્યારે સુરત પોલીસએ પણ આ બાબતે નોંધપાત્ર રીતે […]

GST કાઉન્સિલનો નિર્ણયઃ બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી

દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે કોરોના સંક્રમણ સાથે જોડાયેલી રાહત સામગ્રીઓ પર મંત્રી સમૂહની ભલામણ મંજૂરી આપી છે. શનિવારે દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલી અન્ય ચીજો ઉપર પણ કરના દર ઓછા કરવામાં આવ્યાં છે. જો કે, કોરોના રસી […]

નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત

દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code