1. Home
  2. Tag "dumper-bike accident"

સિહોરના કાજાવદર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્રીના મોત

ભાવનગર, 31 માર્ચ 2026: Father and daughter die after a dumper hits their bike જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. આ બનાવની કરૂણતા એ છે કે, પિતા તેની દીકરીને દવાખાનેથી સારવાર કરાવીને બાઈક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાજાવદર પાસે ડમ્પરે બાઈકને ટક્કર […]

નોરેશ્વરના શાયર ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાળકી સહિત બેનાં મોત

વડોદરા, 31 માર્ચ 2026:  Dumper hits bike  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ નારેશ્વરના શાયર ગામ નજીક સર્જાયો હતો. પૂર ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક અને બે વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. […]

વાંકાનેરમાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર પરિવાર પટકાયુ, બાળકનું મોત

માતા અને તેની દીકરીને ગંભીર ઈજા થતાં અમદાવાદ ખસેડાયા સ્થાનિક લોકોએ જામસર ચેકડી પર કર્યો ચક્કાજામ પૂરફાટ ઝડપે અને બેફામ દોડતા વાહનોને નિયંત્રણ કરવા માગણી મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વાંકાનેરના જામસર ચોકડી હાઈવે પર સર્જાયો હતો. વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે સવારે 11 વાગ્યે કુંવરજીભાઈ રાતોજા […]

લીંબડી-લખતર રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના મોત, ડમ્પરચાલક ફરાર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લીંમડી-લખતર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને પિતરાઈ ભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના […]

લખતર – વઢવાણ હાઈવે પર ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લખતર નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે લખતર હાઈવે પર કોઠારિયા ગામ પાસે બાઈક પર જઈ રહેલા બે યુવકોને પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે અને બીજાનું યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. […]

ભાવનગર સિહોર હાઈવે પર રાજપરા ગામ પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારતા બેના મોત

ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સિહોર હાઈવે પર રાજપરા ગામ પાસે પુરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતના બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code