1. Home
  2. Tag "dumper"

મુરાદાબાદમાં ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે અકસ્માત, ચારના મોત અને 17 ઘાયલ

મુરાદાબાદ, 24 એપ્રિલ 2026: મૈનાથર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સંભલ-મુરાદાબાદ હાઇવે પર અસદપુર કલ્વર્ટ પાસે એક ડમ્પર ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 4ના મોત થયા, જ્યારે 17 અન્ય ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર પુરુષો અને સ્ત્રીઓ મિજબાની પછી ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. […]

આંધ્રપ્રદેશમાં ડમ્પર અને બસ વચ્ચે મોટો અકસ્માત, 14 લોકોના મોત

નવી દિલ્હી, 26 માર્ચ 2026: આંધ્રપ્રદેશના માર્કપુરમ નજીક રાયવરમમાં એક ખાનગી ટ્રાવેલ બસ અને ડમ્પર વચ્ચે અથડાતાં ઓછામાં ઓછા 14 લોકો જીવતા બળી ગયા હતા અને લગભગ 18 ઘાયલ થયા હતા. આ અકસ્માત સ્લેબ ખાણ પાસે થયો હતો, જ્યાં બસમાં આગ લાગી હતી અને ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા. હાઇ સ્પીડ બસ કાંકરી વહન કરતા […]

ગાંધીનગર નજીક રેતી ભરેલા ડમ્પરે ખનીજ વિભાગની બોલેરો પર પલટી ખાધી

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના પીપળજ પાસે આવેલી ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ નજીક ઊભેલી સરકારી બોલેરો જીપ પર રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતાં બોલેરો જીપનો કુરચો બોલી ગયો હતો. સદનસીબે આ અકસ્માત સમયે રોડ સાઈડ પાર્ક કરેલી બોલેરો જીપમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. […]

ઉન્નાવમાં ડમ્પર સાથે અથડાતાં ત્રણ ઓટો રિક્ષા સવારના મોત, ડ્રાઇવર સહિત પાંચ ઘાયલ

ઉન્નાવ: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. એક ડમ્પર ટ્રકે એક ઓટોરિક્ષાને ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઓટો ચાલક સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અજગૈન વિસ્તારમાં, ઓટો […]

જયપુરમાં અનેક વાહનોને અટફેટે લેનાર ડમ્પર ચાલક નશામાં ચકચૂર હોવાનું ખૂલ્યું, 14ના મોત

નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં નશામાં ચકનાચૂર ડમ્પર ચાલકે રસ્તા પર અનેક ગાડીઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી વપેલા એક કારને ટક્કર મારી અને પછી બીજા ઘણા વાહનોને કચડતો ગયો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા, […]

રાજકોટમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ પોલ તોડીને ગરબાના પંડાલમાં ઘૂંસી ગયુ

સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ, પૂરફાટ ઝડપે ડમ્પર ઘૂંસી જતા ગરબાનો પંડાલ જમીનદોસ્ત થયો, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો, રાજકોટઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના જામનગર રોડ પર મનહરપુરા વિસ્તારમાં બેકાબુ ડમ્પર વીજળીના ત્રણ થાંભલા તોડીને નજીકમાં આવેલા નવરાત્રીના ગરબાના પંડાલમાં ઘૂસી […]

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા […]

સાયલા-પાળિયાદ રોડ પર ડમ્પરની અડફેટે 40 ઘેટાં-બકરાંના મોત

• સુદામડા નજીક ડમ્પરે માલધારીને પણ અડફેટે લેતા ગંભીર • અકસ્માતને લીધે ટ્રાફિકજામને દ્રશ્યો સર્જાયા • પોલીસે ડમ્પરચાલકની કરી ધરપકડ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ડમ્પરો પૂર ઝડપે અને બેફામ ચલાવાતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સાયલા-પાળિયાદ રોડ પર સુદામડા નજીક પૂરઝડપે આવેલા ડમ્પરે 300 જેટલા ઘેટાં-બકરાના ટોળાંને અડફેટે લેતા […]

ભૂજના કોલેજ રોડ પર ડમ્પરે છકડા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા

ડમ્પરની અડફેટે છકડાચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, ભૂજના કોલેજ રોડ પર અકસ્માતોની ઘટના હવે રોજિદી બની રહી છે, પૂરફાટ ઝડપે દાડતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન ભુજ-મીરજાપર વચ્ચેના કોલેજ રોડ રાત્રિના અરસામાં પુરપાટ આવતા ડમ્પરે છકડા સહિતના ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા. આ બનાવમાં છકડા ચાલકને ઈજા […]

સુરતમાં હજીરા રોડ પર ડમ્પર, બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 16ને ઈજા

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના હજીરા રોડ પર બન્યો હતો. હજીરા રોડ સ્થિત એલ એન્ડ ટી કંપનીના ગેટ નં. 2 સામે ગત રાતે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પરચાલકે શેલ કંપનીની સિક્યોરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતાં બસની પાછળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code