1. Home
  2. Tag "eclipse"

નવા વર્ષમાં આ લોકોએ રાખવું પડશે પોતાનું ધ્યાન,પહેલા ગ્રહણની થઈ શકે છે અસર

હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2023નું પહેલું ગ્રહણ સૂર્યગ્રહણ હશે.આ સૂર્યગ્રહણ 20 એપ્રિલ, 2023ના રોજ ગુરુવારે થશે.આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ કારણોસર તેનો સૂતક કાળ માન્ય રાખવામાં નહીં આવે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કુંભ રાશિની વ્યક્તિઓના જીવનમાં ઉન્નતિ લાવશે. શનિ ગ્રહના સ્વામિત્ત્વવાળી કુંભ રાશિની વ્યક્તિઓને જીવનના તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત […]

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ સમયે જોવા મળશે,જાણો શું છે સૂતકનો સમય

આ સમયે જોવા મળશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ સૂતકનો સમય અત્યારથી જાણી લો બસ થોડા દિવસની વાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 16 મેના રોજ જોવા મળશે અને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગી ચુક્યું છે. 30 એપ્રિલે આ સૂર્યગ્રહણ બાદ હવે 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ છે […]

ક્રિકેટને કોરોનાનું ગ્રહણઃ ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આગામી તા. 26મી ડિસેમ્બરથી આફ્રિકામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 3 ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેલાડીઓને સુરક્ષાને પગલે તા. 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો […]

અમદાવાદ મસ્કતી મહાજન કાપડ માર્કેટમાં ખરીદી માટે બહારગામના વેપારીઓ ન આવતા મંદીનું ગ્રહણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરને લીધે ધંધા-ઉદ્યોગોની માઠી દશા બેઠી છે. દરેક વેપારીઓ વ્યાપક મંદીની બુમ મારતા જોવા મળી રહ્યા છે. શહેરના મસ્કતી કાપડ માર્કેટમાં માલની નવી ઈન્કવાયરી ઠપ થઈ ગઈ છે.વેપારીઓ પોતાના કારોબારને પણ ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છે. હાલમાં ગ્રે અને કાપડ બજારમાં શિથિલતા જોવા મળી રહી છે. હાલમાં મસ્કતી માર્કેટમાં બહારગામથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code