1. Home
  2. Tag "economic survey"

આર્થિક સર્વેક્ષણ 2022: વર્ષ 2022-23માં દેશનો આર્થિક વૃદ્વિદર 8.5% રહેવાની ધારણા

વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા રહેવાની ધારણા સરકારે વર્ષ 2021-22ના આર્થિક સર્વેક્ષણની રજૂઆત કરી વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે નવી દિલ્હી: આજે બજેટ સત્રના પ્રથમ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી હતી. આ સર્વેમાં ભારતનો આર્થિક વિકાસ […]

આરોગ્ય બાબતે સૌથી વધુ ખર્ચ ભારતના લોકો કરે છે – આર્થિક સર્વેક્ષણ

આર્થિક સર્વેક્ષણમાં થયો ખુલાસો આરોગ્ય બાબતે ભારતીય સૌથી વધુ ખર્ચ કરે છે દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ હવે સ્વાસ્થ્ય બાબતે સૌથી વધુ ખર્ચ કરવા બાબતે અનેક ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે,આ સમગ્ર બાબતને લઈને એક આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કેટલીક બાબતોનો ખુલાસો કરાયો છે. આર્થિક સર્વેક્ષણમાં આપેલી માહિતી પ્રમાણે  સૌથી વધુ આરોગ્ય […]

કોરોનાનો પ્રસાર અટકશે નહીં ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં વેગ અશક્ય: IMF

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને […]

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટથી પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશાઓ પર ખરા ઉતરી શકે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે સર્વે રજૂ કર્યો છે. સર્વે પ્રમાણે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code