ભાજપની ખરીદ-પરોકની રાજનીતિથી લોકતંત્રને નુકશાન, કોંગ્રેસ નારાજ નેતાઓને મનાવાશેઃ વાસનિક
અમદાવાદઃ ભાજપની રાજનીતિ અને લોકતંત્ર માટે નુકશાનકારક છે. ભાજપની ખરીદ પરોકની રાજનીતિથી લોકતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું છે. ભાજપનું દબાવ તંત્ર કામ કરી રહ્યું છે. કોંગ્રેસ વિચારધારની સમર્પિત છે. તેના આધારે અમે લડાઈ લડતા રહીશું. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું અને રસ્તો કાઢીશું. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકએ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં જાણાવ્યું […]