1. Home
  2. Tag "Election"

શિક્ષણ બોર્ડની કાલે મંગળવારે ચૂંટણી, બે બેઠકો માટે મતદાન યોજાશે

ચૂંટણીમાં મતદાન મથક ધરાવતી શાળાઓમાં કાલે મંગળવારે રજા રહેશે, અગાઉ 6 બેઠકો બે બિનહરિફ થતાં બે બેઠકોની ચૂંટણી યોજાશે, 26મી સપ્ટેમ્બરે પરિણામ જાહેર કરાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની  બે બેઠકોની ચૂંટણીનું મતદાન આવતી કાલે તારીખ 24મી, મંગળવારના રોજ થશે. આથી જે શાળાઓમાં મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. તે શાળાઓમાં કાલે […]

30 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાનારા ચંપાઇ સોરેન કેમ પાર્ટી માટે ઉપયોગી ? કઇ વોટબેંક સાધવાનો પ્રયાસ ?

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો આખરે સોમવારે અંત આવ્યો. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે ચંપાઈ સોરેન શુક્રવારે (30 ઓગસ્ટ) ભાજપમાં જોડાશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું, “ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રતિષ્ઠિત આદિવાસી નેતા ચંપાઈ […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]

ફ્રાંસમાં સત્તા પરિવર્તન, રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી હારી, એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં

ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો બીજી તરફ દક્ષિણ પંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને માત્ર 143 બેઠકો મળી અને તે ત્રીજા સ્થાને રહ્યું જે બાદ ફ્રાંસમાં તોફાનો ફાટી નીકળ્યા હતા બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ ફ્રાન્સમાં પણ લોકોએ બળવો કર્યો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતા, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક ઉપરથી જીત મેળવી હતી. આથી  તેમણે  એક બેઠક છોડવી પડે તેમ છે. ત્યારે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતાઓ છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી  લડાવવા માંગતા હતા. જોકે યૂડીએફમાં મુસ્લિમ લીગે વિરોધ કર્યો છે અને હવે મુસ્લિમ લીગ […]

પ્રિયંકાએ કહ્યું કોંગ્રેસના કાર્યકરોને સલામ, તમને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં ધકેલવામાં આવ્યા, છતાં લડતા રહ્યા

કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં પાર્ટીની જીત પર કાર્યકરોના જુસ્સાને સલામ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકરોએ હેરાનગતિ અને બનાવટી કેસો પછી પણ ઝૂકવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે હિંમત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે. પ્રિયંકાએ […]

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે. બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય […]

અરૂણાચલપ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપા અને સિક્કિમમાં SKM ની જીત

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે […]

ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય

દેશમાં સાત તબક્કમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો 1લી જુને પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલો, સંસ્થાઓ દ્વારા ચૂંટણીના પરિણામોની આગોતરી આગાહી કરતા એક્ઝિટ પોલ જાહેર થશે. હવે સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શુ તફાવત છે, ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે. ઓપિનિયન પોલમાં તમામ લોકો સામેલ […]

હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો  નથી. હેમંત સોરેન વતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code