1. Home
  2. Tag "Election"

આર્ટીકલ 370 દૂર થયા બાદ પ્રથમવાર કારગિલની પ્રજા મતદાન કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ દુર થયા બાદ કેન્દ્ર શાસિત રાજ્ય તરીકે સ્થાપિત થયેલા લદાખના કારગીલમાં પ્રથમવાર ચુંટણી યોજાઈ રહી છે. લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સની ચૂંટણીમાં કાગરિત હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 બેઠકો ઉપર લગભગ 88 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. હિલ કાઉન્સિલની […]

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

દારા સિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા,ચૂંટણી પહેલા મારી પલ્ટી

દિલ્હી : 2024ની લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષ બાકી છે, તે પહેલા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એક દિવસ પહેલા જ્યારે સુભાસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર ફરીથી એનડીએમાં જોડાયા હતા, હવે ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણ આજે બપોરે લખનઉમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને SPમાં ગયેલા દારા સિંહ […]

બંગાળ ચૂંટણીપંચે યોગ્ય માહિતી આપી ન હતીઃ BSFનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેના પોતાના રિપોર્ટમાં BSFએ કહ્યું છે કે, બંગાળ ચૂંટણી પંચે સચોટ માહિતી આપી નથી. BSFએ કહ્યું કે, સંવેદનશીલ બૂથની સંખ્યાની યાદી આપવામાં આવી નથી અને ન તો સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી માટે બીએસએફના 59 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન […]

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપની 8 બેઠક પર જીત

રાજકોટઃ  શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો મેદાન હતા. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના એક ઉમેદવાર હતા. આ માટે ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન  કરાયું હતું. જો કે કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન બાબરીયા મતદાન કરી શક્યા નહોતા. મતદાન બાદ […]

Mission 24: ભાજપનો મોટો નિર્ણય,સીતારામનથી લઈને જયશંકર સુધી…PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે

Mission 24: ભાજપનો મોટો નિર્ણય સીતારામનથી લઈને જયશંકર સુધી… PM મોદીના આ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ સાથે જ લોકસભા ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યસભાના તમામ […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

લખનૌઃ ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, રામપુર જિલ્લામાં સ્વર અને મિર્ઝાપુર જિલ્લામાં છાંબે વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે રાજ્યના 75 જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. અધિકારીઓએ […]

કર્ણાટકમાં અંધાધૂંધ ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી 3000 લોકોને મળ્યા, 18 જાહેર સભાઓ સહિત 6 રોડ શો કર્યા

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે છેલ્લા સાત દિવસમાં એક ડઝનથી વધુ જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને અડધો ડઝન રોડ શો કર્યા હતા, પરંતુ તેમના પ્રચારનું એક ઓછું જાણીતું પાસું એ હતું કે તેઓ લગભગ 3,000 લોકોને મળ્યા હતા. જેમાં પાર્ટીના જૂના અને નવા કાર્યકરો સાથે સમાજના પ્રબુદ્ધ લોકો પણ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણી : પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલગાવીથી કરશે

દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે 29 એપ્રિલે રાજ્યની મુલાકાત લેશે. તેઓ છ દિવસમાં 12 થી 15 જાહેર સભાઓ/રેલીઓ અને રોડ શો કરશે. પીએમ મોદી 28 એપ્રિલ, 29 એપ્રિલ, 3 મે, 4, 6 અને 7 મેના રોજ પ્રચાર […]

કર્ણાટકમાં ભાજપ હવે ગુજરાત પેટર્નથી ચૂંટણી લડશે, ગુજરાતના BJP નેતાઓને સોંપાઈ જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રિય ભાજપની નેતાગીરીએ તમામ ચૂંટણીઓમાં ગુજરાત પેટર્ન અપનાવવાનો નિર્ણય લીધો છે. કર્ણટકમાં વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ગઈ છે. અને ફરીવાર સત્તા કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કેન્દ્રિય હાઈકમાન્ડે ગુજરાત ભાજપના કેટલાક પસંદગીના નેતાઓને કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code