1. Home
  2. Tag "emoji"

વ્હોટ્સએપ પર થમ્સ અપ ઈમોજી છીનવી શકે છે તમારી નોકરી? જાણો હાઈકોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: શું સોશયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર શેયર કરવામાં આવેલી કોઈ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે. તેના પર તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈપણ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવા પર તેને પોસ્ટનું સમર્થન માની શકાય નહીં, પરંતુ તેને માત્ર તે માહિતીની […]

આજે વર્લ્ડ ઈમોજી ડે,જાણો આ દિવસની કઈ રીતે થઇ શરૂઆત અને વિશ્વમાં ક્યું ઈમોજી છે સૌથી લોકપ્રિય ?

આજના સમયમાં દરેક લોકો પાસે સ્માર્ટ ફોન છે જેનો ખુબ જ ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ મોટા ભાગના લોકો વોટ્સેએપ, ફેસબુક અને બીજી ઘણી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મેસેજમાં ઈમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય છે ખરી? ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટીંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ ન […]

ચેટ માટે બનાવવામાં આવેલા ઈમોજી કોણ તૈયાર કરે, ખબર છે? લો વાંચી લો હવે

ચેટ માટેના ઈમોજીનું રહસ્ય આ રીતે તૈયાર થાય છે ઈમોજી ચેટમાં સૌથી વધુ લોકો કરે છે ઉપયોગ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ દરેક એપ્લિકેશનમાં ચેટ વધારે આકર્ષક બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો પોતાનું રિએક્શન બતાવવા માટે પણ ઈમોજીનો ઉપયોગ કરતા હોય છે, પણ મોટા ભાગના લોકોને ખબર હશે નહી કે આ ઈમોજી કોણ તૈયાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code