1. Home
  2. Tag "epidemic"

ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત

ઊનાઃ ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહી છે. જેથી પાક તેમજ ઉપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, છતાં મ્યુનિનું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રોગચાળાને ડામવા માટે આગોતરા પગલાં લેવા માટે મળેલી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હેલ્થ કમિટી બેઠકમાં આરોગ્ય વિભાગના ડીવાયએમસી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડીવાયએમસી તેમજ એક આરોગ્ય ઓફિસર જ હાજર રહ્યા ન હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી 17ના મોત

અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લીધો છે જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. દરમિયાન 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 17 દર્દીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં પાણીજન્ય અને […]

અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકન ગુનિયા અને ટાઈફોડના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ

અમદાવાદઃ શહેરમાં  વાદળછાંયા વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોએ શહેરમાં માથું ઊંચક્યું છે. જેની સાથે હવે પાણીજન્ય રોગ કોલેરાના કેસો પણ નોંધાયા છે. શહેરમાં કોલેરાના ત્રણ કેસો નોંધાયા છે. ચાલુ વર્ષે કોલેરાના કુલ 64 કેસો અને ઓગસ્ટ માસમાં 3 કેસો નોંધાયા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]

ચીનમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત થયો માનવ, વિશ્વનો આવો પ્રથમ કિસ્સો

કોરોના મહામારી વચ્ચે નવી બીમારી દઇ શકે છે દસ્તક ચીનમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત થયો માનવ વિશ્વનો બર્ડ ફ્લૂથી સંક્રમિત થનાર વ્યક્તિનો આ પહેલો કિસ્સો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે હવે એક નવી બીમારી દસ્તક દઇ રહી છે. હકીકતમાં, ચીને કહ્યું છે કે, એક વ્યક્તિને બર્ડ ફ્લૂના સ્ટ્રેઇન H10N3નો ચેપ લાગ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code