1. Home
  2. Tag "Exploitation"

ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા TRBના જવાનોનું શોષણ, હોમગાર્ડ કરતા પણ ઓછું વેતન

ગાંધીનગરઃ અમદાવાદ, ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસની મદદમાં ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)ના જવાનોને ફરજ પર મુકવામાં આવે છે. ટ્રાફિકના નિયમનમાં ટીઆરબી જવાનો સતત ઊભા પગે ફરજ બજાવતા હોય છે. ટીઆરબી જવાનોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતા હોય છે. અને તેમને માત્ર દૈનિક 300 રૂપિયાનું નજીવું માનદ વેતન ચૂંકવવામાં આવે છે. આમ અસહ્ય મોંઘવારીમાં સરકાર […]

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ […]

લવજેહાદની ઘટનાઃ અમદાવાદમાં મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદાની માંગણી વચ્ચે અમદાવાદ શહેરમાં લવજેહાદની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code