ટેકનોલોજીના માધ્યમથી જ બાળકોની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરી શકાશેઃ ડો. એસ જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાના દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી ગામડાંના વિકાસ કામોનું નિરિક્ષણ કર્યું વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા તૈયાર થનારાLDR બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું ગાંધીનગરઃ ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રીની મુલાકાતના પ્રથમ દિવસે MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર […]