ઈડર તાલુકાના સીંગા ગામે SOGએ રેડ પાડીને નકલી દૂધ બનાવનારી ફેકટરી પકડી
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દૂધના સેમ્પલ લીધા, રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવાશે પોલીસે નિવેદન લીધા બાદ આરોપીને છોડી મુકતા લોકોમાં રોષ સોયાબીન તેલ, મેલ્ટો ડોક્સિન, વૉશિંગ પાઉડર મિક્સ કરીને નકલી દૂધ બનાવાતા હતા. હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સીંગા ગામે ફેટકરીમાં નકલી દૂધ બનાવાતુ હોવાની બાતમી મળતા એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ) પોલીસે દરોડો પાડતા […]


