દેશમાં નકલી વકીલો મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: દેશભરમાં નકલી અને બોગસ વકીલો સામે મોટા પાયે આક્રમક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, નકલી વકીલો સામે કડક પગલાં લેવાની જવાબદારી કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) […]


