ભારતમાં FDI વધીને $8.8 બિલિયન થયું
નવી દિલ્હીઃ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ વધીને $8.8 બિલિયન થયો, જે માર્ચમાં $5.9 બિલિયન અને એપ્રિલ 2024માં $7.2 બિલિયન હતો. બુધવારે જાહેર કરાયેલા RBIના માસિક બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ મહિને કુલ FDI પ્રવાહમાં ઉત્પાદન અને વ્યવસાય સેવાઓનો હિસ્સો લગભગ અડધો હતો. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે […]