1. Home
  2. Tag "Finance Department"

રાજસ્થાનના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ,મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો

રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો થયો વધારો મોંઘવારી ભથ્થું 42 ટકામાંથી 46 ટકા થયું  ભોપાલ: રાજસ્થાનના સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં દિવાળી પહેલા રાજસ્થાનના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો છે. પહેલા સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકા હતું જે હવે 4 ટકા વધીને 46 […]

રાજ્યના નાણા વિભાગના અધિકારીઓ શરૂ કરી બજેટની તૈયારીઓ, વિભાગવાર સમીક્ષાની કવાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે કાર્યભાર સંભાળી લીધો છે. દરમિયાન બજેટ સત્રને ગણતરીના મહિના બાકી રહ્યા હોવાથી નાણા વિભાગના અધિકારીઓ બજેટની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.આગામી 2023-24 ના વર્ષ માટે નાણા વિભાગ દ્રારા અંદાજપત્રની તૈયારીઓ શરૂ કરી છે. નાણા વિભાગના અધિકારીઓ દ્વારા  ટૂંક સમયમાં વિભાગ વાર […]

ગુજરાત સરકારનું નાણા વિભાગ બજેટ-22ની તૈયારીમાં લાગ્યું, અંદાજપત્ર સંપૂર્ણ ચૂંટણીલક્ષી હશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભા સત્રમાં રજુ થનારૂં ચૂંટણી પહેલાનું છેલ્લુ બજેટ હશે. એટલે બજેટમાં વધુને વધુ લોકોને લાભ આપવામાં આવે તે માટે આકર્ષક બજેટ રજુ કરવામાં આવશે. બજેટમાં નવી અનેક યોજનાઓનો સમાવેશ કરવા તેમજ ઓબીસી અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનાનો વધુ લાભ મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code