સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશનના સ્ટોરરૂમમાં આગ લાગતા રેકર્ડ બળીને ખાક
સુરત, 27 મે, 2026 : Fire breaks out in storeroom of Bhestan railway station શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર આવેલા એક સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈને સ્ટેશન પર પ્રવાસીઓ અને રેલવે સ્ટાફમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પોણા કલાકની અંદર […]


