પશ્ચિમ એશિયાના આ દેશે પહેલીવાર આવકવેરો લાદવાની જાહેરાત કરી
ખાડી દેશોએ ક્રૂડ ઓઇલથી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે અને વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિત કર્યું છે. જોકે, હવે પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે અને ખાડી દેશો પણ તેલ પરની તેમની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ઓમાને આ દિશામાં પહેલ કરી છે. ખાડી દેશોમાં પહેલીવાર ઓમાનએ તેના નાગરિકો પર આવકવેરો લાદવાનો નિર્ણય લીધો છે. ઓમાન […]