1. Home
  2. Tag "First"

GSTની કરચોરીમાં ગુજરાત અવલ્લ નંબરે, 4 વર્ષમાં અમદાવાદમાં 971 કરોડની કરચોરી !

અમદાવાદઃ સરકાર ગમે તેટલા પ્રયાસો કરે કરચોરી અટકવાની નથી. હવે તો જીએસટીમાં પણ કેટલાક વેપારીઓ કિમીયો અપનાવીને કરચોરી કરી લેતા હાય છે. રાજ્યમાં જીએસટી 2017માં લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કરચોરીનો આંક રૂ. 3 હજાર કરોડને પાર થઇ ગયો છે. જેમાં સૌથી વધારે કરચોરી અમદાવાદ અને સુરતમાં થઇ હોવાનું જીએસટીના સૂત્રો કહી રહ્યા છે. કેન્દ્રને […]

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક […]

વર્ષ 2020: સૌથી પ્રભાવશાળી પુરુષોમાં પ્રથમ ક્રમે સુશાંતસિંહ રાજપુતને મળ્યું સ્થાન

મુંબઈઃ ધ ટાઈમ્સએ વર્ષ 2020ના 50 સૌથી વધારે પોપ્યુલર પુરુષ અને મહિલાઓની યાદી જાહેર કરી છે. પુરુષોની યાદીમાં સુશાંતસિંહ રાજપુત અને મહિલાઓની યાદીમાં રિયા ચક્રવતિ પ્રથમ ક્રમે છે. આ યાદીમાં અલગ-અલગ ફિલ્ડ સાથે જોડાયેલા 40થી ઓછી ઉંમરના પુરુષ અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગયા એક વર્ષમાં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી ઓનલાઈન પોલ મારફતે […]

ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમન પહેલા જ વરસાદના હળવા ઝાપટાં પડશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 20 જૂન બાદ મેઘરાજાની વાજતેગાજતે પધરામણી થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ […]

એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ થયું

ગાંધીનગરઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે. કોરોનાકાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. કોરોનાકાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઇમાં 37 ટકા હિસ્સા સાથે […]

રોહિત શર્મા કે ક્રિસ ગેલ નહીં પરંતુ ઈંગ્લેન્ડના આ ખેલાડી છે ક્રિકેટ જગતના પ્રથમ હિટમેન

મુંબઈઃ ભારતમાં આવતીકાલથી સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રારંભ થશે અને સ્ટેડિયમમાં સિક્સર અને ચોગ્ગાનો વરસાદ થશે. 20-20ના હાલના જમાનામાં ક્રિકેટ સિરિઝમાં બેટસમેન વિસ્ફોટક બેટીંગ કરીને વાહવાહી લુંટી રહ્યાં છે. ભારતમાં ધોની અને રોહિત શર્મા જેવા વિસ્ફોટક બેસ્ટમેનોએ સ્ટેડિયમમાં સિક્સરો લગાવીને રેકોર્ડ બન્યાં છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, વર્ષો પહેલા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code