બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા લાઈસન્સ રદ, જુઓ વીડિયો
મુંબઈ, 11 ઓગસ્ટ, 2026 – મહારાષ્ટ્રમાં બ્લિંકિટના સ્ટોરમાં વંદા અને ગંદકી મળી આવતા તત્કાળ અસરથી તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ગંભીર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ઉલ્લંઘનને ટાંકીને માલાડમાં બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ડાર્ક સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. આ કાર્યવાહી 7 ઓગસ્ટ, […]


