1. Home
  2. Tag "Forex reserves"

ડોલરની મજબૂતીની અસર, ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો

ડોલરની મજબૂતીની અસર દેશના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો નવી દિલ્હી: દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ડોલરની મજબૂતિ અને અન્ય કારણોસર દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે સતત છઠ્ઠા સપ્તાહે ફોરેક્સ […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં 1.19 અબજ ડોલરની વૃદ્વિ, 582.4 અબજ ડોલરે પહોંચ્યું

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ ભારતનું વિદેશી હૂંડિયામણ 1.19 અબજ ડોલર વધીને 582.40 અબજ ડોલર થયું 29 જાન્યુઆરી, 2021ના રોજ ફોરેક્સ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર છે. સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતનું વિદેશી […]

વિદેશી હુંડિયામણમાં નોંધાયો ઘટાડો, RBIએ જાહેર કર્યા આંકડા

15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં થયો ઘટાડો ફોરેક્સ રિઝર્વ 1.839 અબજ ડોલર્સ ઘટીને 582.242 અબજ ડોલર્સ વીતેલા સપ્તાહમાં એફસીએ 4 કરોડ ઘટીને 541.507 અબજ ડૉલર્સ નવી દિલ્હી: દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો છે. 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં આ ઘટાડો નોંધાયો હતો. દેશની સર્વોચ્ચ બેંકે પ્રગટ કરેલા આંકડા અનુસાર 15મી જાન્યુઆરીએ પૂરા […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ, હવે 586 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે ભારતનું ફોરેક્સ રિઝર્વ 75.8 કરોડ ડોલર વધીને 586.08 અબજ ડોલરની નવી સપાટીએ ફોરેન કરન્સી એસેટ્સ 15 કરોડ ડોલર વધીને 79 અબજ ડોલર નોંધાયું નવી દિલ્હી: ભારતનું વિદેશી હૂંડિયામણ નવા કેલેન્ડર વર્ષ 2021માં સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત ચોથા સપ્તાહે વૃદ્વિ, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

કોરોનાના સંકટ કાળમાં ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વધારો RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતનું ફોરેક્સ રિઝર્વ 560.53 અબજ ડોલર નોંધાયું ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 17.5 કરોડ ડોલર વધીને 36.86 અબજ ડોલર નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત આગેકૂચ ચાલુ છે અને તે સતત ચોથા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. RBI […]

દેશના ફોરેક્સ રિઝર્વે નોંધાવ્યો રેકોર્ડ: પ્રથમવાર 550 અબજ ડોલર્સને પાર

દેશમાં આઝાદી બાદ પ્રથમ વાર ફોરેક્સ રિઝર્વ 550 અબજ ડૉલરને આંબી ગયું 9મી ઑક્ટોબરે ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડોલર્સથી વધીને 550.505 અબજ ડોલર્સ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં પણ વૃદ્વિ જોવા મળી નવી દિલ્હી:  કોરોના મહામારીને કારણે ભલે દેશમાં આર્થિક અનિશ્વિતતા હોય પરંતુ દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પ્રથમવાર 550 અબજ અમેરિકી ડૉલર્સના આંકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code