1. Home
  2. Tag "Format"

ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહમાં સાત વિષયોના ફોર્મેટ, તથા ગુણભાર નક્કી કરાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ઘણીબધી શાળાઓમાં હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9થી12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના […]

આધારકાર્ડની જેમ ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મળશે, ચૂંટણીપંચે શરૂ કરી તૈયારી

દિલ્હીઃ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો માટે ચૂંટણી ઓળખકાર્ડ જરૂરી છે. દરમિયાન ચૂંટણુપંચ દ્વારા કાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણીપંચ આગામી સમયમાં ડિજિટલ ચૂંટણીકાર્ડ લોન્ચ કરે તેવી શકયતા છે. જેથી મતદારો ડિજિટલ ફોર્મેલમાં ચૂંટણીકાર્ડને પોતાની સાથે સરળતાથી રાખી શકશે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code