1. Home
  2. Tag "G-7 Summit"

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય […]

કેનેડામાં જી-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રહેવા આમંત્રણ મળ્યું

નવી દિલ્હઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ગઈકાલે પીએમ મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી કાર્નેને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા અને સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે […]

G-7 સમિટઃ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાંથી ભારત પરત ફર્યા છે. તેમણે તેમની મુલાકાતને ઉપયોગી ગણાવી અને ઈટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીની ઈટાલી મુલાકાત પહેલા પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઉત્સુકતા ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતને લઈને હતી. બંને નેતાઓની મુલાકાત પણ ખૂબ […]

G-7 શિખર સંમેલનઃ અમેરિકાના પ્રમુખ બિટેન અને PM મોદી એકબીજાને મળીને ભેટી પડ્યાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનની મુલાકાતે છે. શનિવારે પીએમ મોદીએ રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને વિયેતનામના વડા પ્રધાન ફામ મિન ચિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક જાપાનના ઐતિહાસિક શહેર હિરોશિમામાં થઈ હતી. આ દરમિયાન જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા અને ગળે મળીને […]

G-7 શિખર સંમેલન: પર્યાવરણ, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર PM મોદીએ પ્રકાશ પાડ્યો

પીએમ મોદીએ જી-7 શિખર સંમેલનમાં બે સત્ર સંબોધિત કર્યા તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઑપન સોસાઇટીઝ સેશનમાં પોતાની વાત રાખી પીએમએ લોકતંત્ર, સ્વતંત્રતા માટે ભારતની પ્રતિબદ્વતા પર ભાર મૂક્યો નવી દિલ્હી: રવિવારે યોજાયેલી જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઑપન સોસાઇટીઝ સેશનમાં પોતાની વાત રાખી. વિદેશ મંત્રાલય […]

યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે, PM મોદી મહેમાન તરીકે આમંત્રિત

વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે કરાયા આમંત્રિત G-7 શિખર સંમેલન પહેલા યૂકેના વડાપ્રધાન ભારત પ્રવાસે આવશે લંડન: વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકે દ્વારા G-7 શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code