1. Home
  2. Tag "gadar 2"

‘ગદર 2’ પછી સની દેઓલ હવે ‘બોર્ડર 2’માં જોવા મળશે

મુંબઈ: તાજેતરમાં જ ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને સની દેઓલ બોલિવૂડનો મેગા સ્ટાર બની ગયો છે. ‘ગદર 2’ની સફળતા બાદથી અભિનેતા સમાચારમાં છે. આટલું જ નહીં, ફિલ્મની સફળતા બાદ સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવા લાગ્યો છે. હવે સની દેઓલને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.ટૂંક સમયમાં અભિનેતા બીજી સારી ફિલ્મ […]

સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મ રિલીઝના 24 દિવસ બાદ 500 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઈ હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જોરદાર કમાણી કરી હતી ત્યારે હવે ફિલ્મના રિલીઝના 24 દિવસ બાદ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ છે હવે 600 કરોડની ક્લબમાં સામેલ  થવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ […]

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

મુંબઈ:  બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2નું સ્ક્રીનિંગ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાજ્યસભા સચિવાલય […]

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નો જાદુ છવાયો – માત્ર બીજા અઠવાડિયામાં સોથી વઘુ કમાણી કરનારી  ફિલ્મ બની

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં સની દેઓલ અમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 રિલીઝ કરવામાં આવી હતી આમ તો આ ફિલ્મ એ એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી હતી જો કે ફિલ્મ એક અઠવાડિયા બાદ 400 કરોડની કલ્બમાં પણ સામેલ થઈ ચૂકી છએ ત્યારે હવે આ ફિલ્મે બીજો એક રેકોર્ડ બનાવ્યો છે. દિગ્દર્શક અનિલ […]

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફીસ પર  કરી શાનદાર કમાણી –  ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ

  મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં  રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી હતી ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો હતો ત્યારે હવે ફિલ્મે વઘુ એક ઈતિહાસ રચ્યો છે માત્ર 11 દિવસમાં ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ […]

સની દેઓલની ‘ગદર 2’ એ તેના બીજા અઠવાડિયામાં રચ્યો ઇતિહાસ! ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ

મુંબઈ: સની દેઓલની ‘ગદર 2’ ને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને […]

ફિલ્મ ‘ગદર 2’ એક સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી જોવા મળી

  મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં ઘમાલ મચાવી રહી છે.22 વર્ષ બાદ ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો છે ા ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 300 કરોડની ક્લબમાં પ્રવેશી ચૂકી છે,જ્યારે 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો. ફિલ્મની […]

સનિ દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન યથાવત, માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કરી કમાણી

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં ઘમાલ મચાવી રહી છે.22 વર્ષ બાદ ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો છે ા ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 300 કરોડની કલ્બમાં પ્રવેશી ચૂકી છે,જ્યારે 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો. સ્વતંત્રતા દિવસે […]

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’  બોક્સ ઓફીસ પર છવાઈ –  માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મ 300 કરોડની કલ્બમાં સામેલ થવાની  નજીક પહોંચી

મુંબઈ – શુક્રવાર 11 ઓગસ્ટના દિવસે સનિ દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થઈ હતી, સ્વતંત્રતા દિવસે આ ફિલ્મે તાબડતોડ બોક્સ ઓફીસ પર કમાણી કરી આ સાથે જ માત્ર 4 જ દિવસમાં ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છેે ત્યારે ફિલ્મ રિલીઝના 6 દિવસ બાદ પણ દર્શકો ફિલ્મ જોવા માટે થીયેટરોમાં પહોંચી […]

ગદર 2 એ રચ્યો ઇતિહાસ,બમ્પર કમાણી કરીને તોડ્યો રેકોર્ડ,200 કરોડના ક્લબમાં થઈ સામેલ

મુંબઈ: ગદર 2 એ બોક્સ ઓફિસ પર ‘ગદર’ મચાવી દીધી છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યું તે ફિલ્મ સમીક્ષકોની કલ્પના બહારનું છે. ગદર 2 એ સ્વતંત્રતા દિવસની રજાને કારણે બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મે 55 કરોડનું ધમાકેદાર કલેક્શન કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code