1. Home
  2. Tag "gang caught"

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]

અમદાવાદમાં ઈકોકારના સાયલન્સર ચોરતી ગેન્ગ પકડાઈ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદઃ ગુજરાતના શહેરોમાં જાહેર રો-રસ્તા પર પાર્ક કરેલી ઈકોકારમાંથી સાયલન્સરની ચોરીના બનાવો વધી રહ્યા હતા. તાજેતરમાં વડોદરામાંથી સાયલન્સર ચોરી કરતી ગેન્ગ પકડાયા બાદ અમદાવાદથી પણ ઈકોકારમાંથી સાયલન્સરની ચારી કરતી ટોળકી પકડાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાયલેન્સર ચોરી થયાની ફરિયાદ વધી રહી હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અનેક સીસીટીવી […]

વડોદરામાં ઈકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતા ગેન્ગને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી

વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં ઈકોકારના સાયલન્સરની ચોરીના બનાવો વધતા જાય છે. કારણ કે ઈકોકારના સાયલન્સરમાં નીકળી માટી ખૂબજ ઊંચા ભાવે વેચાતી હોવાથી સાયલન્સરની ચોરીના બનાવો વધા રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સક્રીય બનેલી સાયલન્સ ચોર ટોળકીએ પોલીસ તંત્રની ઉંઘ હારમ કરી નાંખી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી કરતી ગેન્ગના […]

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા […]

મંદિરોમાં જ ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ત્રણ આરોપી પકડાયાં

અમદાવાદ :  દૂકાનો કે ઘરમાં નહીં પણ માત્ર મંદિરોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં મંદિરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.  ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર ઉર્ફે ધમાં રાવ, જગદીશ કુમાવત હોવાનું જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code