ગંગા નદીની સ્વચ્છતા માટે એક સંપૂર્ણ અભિગમ
નમામિ ગંગે કાર્યક્રમ એ સંકલિત સંરક્ષણ અભિયાન છે, જેને જૂન, 2014માં કેન્દ્ર સરકારે ‘ફ્લેગશિપ પ્રોગ્રામ’ તરીકે મંજૂરી આપી હતી, જેમાં રાષ્ટ્રીય ગંગા નદીનાં પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડવા, સંરક્ષણ અને કાયાકલ્પનાં બે મુખ્ય ઉદ્દેશો પાર પાડવા માટે રૂ. 20,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ભારત સરકારે 2014-15માં ગંગા નદી અને તેની સહાયક નદીઓના જીર્ણોદ્ધાર માટે નમામિ […]