1. Home
  2. Tag "ganga river"

બિહાર: દીઘા-સોનપુરને જોડતો ગંગા નદી પર 6 લેનનો પુલ બનાવાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ […]

હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું

દેશની સરકાર પ્રદુષણને લઈને ગંભીર બની છે,વાહનોથી લઈને હવે નદીમાં બોટ પણ સીએનજી થવા લાગી છે ત્યારે હવે  વારાણસીમાં ગંગા નદીની આસપાસ અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની સરકારે પહેલ કરી છે. સરકારની આ પહેલના ભાગરૂપે, બોટ હવે પર્યાવરણને અનુકૂળ CNG પર  ફરવા લાગી છે.સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 583 બોટને CNG સંચાલિત બોટમાં ફેરવવામાં આવી […]

ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું જળસ્તર વધતા જોખમ વધ્યું – કેટલાક જીલ્લાઓમાં પુરના પાણી ઘુસ્યા

ઉત્તરપ્રદેશમાં ગંગા નદી જોખમના નિશાના પર કેટલાક જીલ્લાઓમાં પાણી ભરાયા લખનૌઃ- દેશભરમાં ચોમાસું  ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો ચે જેના કારણે અનેક નદીઓના જળસ્તચર ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે ,ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું સ્તર વધતા પુરના પાણી અનેક જીલ્લાઓમાં ઘુસી આવ્યા છે, જેને લઈને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો […]

વારાણસીમાં ગંગાનદીનું જળસ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ મોડમાં – નાવિકોને નદીમાં જતા અટકાવાયા,

વારાણસીમાં ગંગાનદીનું જળસ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ નાવિકોને નદીમાં જતા અટકાવાયા લખનૌઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. આ કારણે હવામાન વિભાગ એ ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની ઘણી નદીઓ વરસાદી પાણીના કારણે ઉભરાઈ રહી […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદીમાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી નવજાત બાળકી

લખનૌઃ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોએ મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહની અંતિમવિધી કરવાના બદલે ગંગા નદીમાં વહાવી દીધા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જેથી તંત્ર વધારે સાબદુ બન્યું હતું. દરમિયાન ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં વહેતા એક લાકડાના બોક્સમાં 21 દિવસની માસૂમ બાળકી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોક્સમાંથી બાળકીની જન્મકુંડળી અને દેવી-દેવતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code