વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રે રાહતના સમાચાર આપ્યા,બીજા ક્વાર્ટરમાં જીડીપી 6.3% રહ્યો
દિલ્હી:વૈશ્વિક મંદી અને વધતી જતી ફુગાવાના ભય વચ્ચે ભારતીય અર્થતંત્રે તેની ગતિ જાળવી રાખી છે.બુધવારે આવેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીના આંકડા આ વાત સાબિત કરી રહ્યા છે. તાજેતરના સત્તાવાર ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.એટલે કે બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા હતો.આ આંકડા આરબીઆઈના અંદાજ મુજબ છે.જોકે […]


