1. Home
  2. Tag "General Secretary"

ભીખુભાઈ દલસાણિયાને સોંપાઈ મહત્વની જવાબદારીઃ બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં વર્ષોથી કાર્યરત ભીખુભાઈ દલસાણિયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવાયાં છે. ગુજરાત ભાજપમાં સંગઠનને મજબુત કરવા માટે ભીખુભાઈ દલસાણિયાએ મહત્વની ભૂમિકા નીભાવી છે. જો કે, તાજેતરમાં જ ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી ભીખુભાઈને ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

પંજાબ વિધાનસભાની ચૂંટણી: સંગઠન મહામંત્રી સંતોષે ભાજપની તમામ 117 સીટ પરથી ચૂંટણી લડવાની જાણકારી આપી

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ 117 સીટ પર લડશે ઈલેક્શન સંગઠન મહામંત્રીએ આપી જાણકારી અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. પંજાબમાં રાજકીય પાર્ટીઓએ પોતાના વચન અને ભાષણબાજી પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓ પણ બતાવી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણીને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code