1. Home
  2. Tag "General Stream"

ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું આજે ગુરૂવારે પરિણામ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે જુવાઈમાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા […]

ગુજરાત બોર્ડના ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા માટે ફોર્મ 30મી જુન સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો ભરવાની કાર્યવાહી તેમજ ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code