1. Home
  2. Tag "Ghee"

ચામાં ઘી ભેળવવાથી તેજ ચાલશે મગજ, બનશે સુપર કમ્પ્યુટર

દિવસની પહેલી ચાની વાત જ અલગ છે. તે ઊંઘ ભગાડવાના મૂડને સારુ છે. પણ શું તમે જાણો છો કે ચામાં નાનો ફેરફાર કરીને મગજને સુપર બ્રેઈન બનાવી શકાય છે. તમારા મગજના ફંક્શનને વધારે છે. આ માટે ચામાં દેશી ઘી નાખીને પીવી પડશે. આ રેસીપી પશ્ચિમી દેશો માંથી આવી છે, કોફીમાં ઘી અથવા બટર નાખીને પીવામાં […]

આ ફળનું પાણી ચહેરા પરના ડાઘ-ધબ્બાને કરી શકે છે દૂર,ત્વચા ઘી જેવી મુલાયમ બની જશે

ત્વચા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમારી ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે તે ચહેરાની ઘણી સમસ્યાઓને ઘટાડી શકે છે. ખરેખર, શિયાળો આવી ગયો છે અને આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. જ્યારે ત્વચા ફાટવા લાગે છે, ત્યારે ખરજવું શરૂ થાય છે. આ સિવાય ક્યારેક ચહેરામાં ડ્રાયનેસની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. […]

કયો દીવો પ્રગટાવવો વધુ શુભ છે,ઘી કે તેલ? દિવાળીની પૂજા પહેલા જાણી લો દીવા સાથે જોડાયેલા આ નિયમો

દિવાળી પર ઘણીવાર ચારે બાજુ દીવા પ્રગટાવવામાં આવે છે, જો કે દિવાળી સિવાય તમામ ઘરોમાં દરરોજ પૂજા રૂમમાં દીવા પ્રગટાવવાની પ્રથા છે. દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે. કહેવાય છે કે તેને જલાવવાથી અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ચાંદીના દીવા, માટીના દીવા, લોખંડના દીવા, તાંબાના દીવા, પિત્તળના ધાતુના દીવા અને લોટના દીવા જેવા અનેક […]

ઘી અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો ?  જાણીલો દેશી ઘીને ઓળખવાની આ કેટલીક સહેલી ટ્રિક

ઘીની ઓળખ કરો આ રીતે અસલી છે કે નકલી હાથ પર ઘીને રગળો આમ કરવાથી ઘી ઓગળે તો અસલી સામાન્ય રીતે દેશી ધી ની ઓળખવું થોડું મુશ્કેલ છે જો કે એટલું પણ અઘરુ નથી કેટલીક ટિપ્સને ફોલો કરીને તમે ઘી દેશી એસલી છે કે નકલી, ઘી ખાદ્ય સામગ્રી છે જે ભોજન અને પૂજામાં મહત્વની ભૂમિકા […]

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ […]

સવારના નાસ્તામાં ઘી તમારા આરોગ્ય માટે ખૂબ હેલ્ધી,જાણો કઈ રીતે

ઘી આરોગ્યને કરે છે ફાયદો સવારના નાસ્તામાં ઘી નું સેવન કરવું જોઈએ સામાન્ય રીતે ઘી ખૂબજ ગુણકારી ગણવામાં આવે છે, ઘી એ આપણા રસોડામાં વપરાતી વર્ષો જૂની ખઆદ્ય વસ્તુ છે. તેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ થતો નથી, પરંતુ તે ઘણા આયુર્વેદિક ઉપચારો અને દવાઓનો પણ એક ભાગ છે. આ સાથે જ આયુર્વેદ નિષ્ણાતોના મતે સવારે […]

રાજકોટના ગોંડલમાંથી રૂપિયા 27 લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

રાજકોટ : શહેર અને જિલ્લામાં શુદ્ધ ઘીના નામે નકલી વેચાતું હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિના તંત્ર ઉપરાંત પોલીસ પણ નકલી ઘી બનાવનારાને શોધી રહી છે દરમિયાન જિલ્લાના ગોંડલમાં 12 હજાર 738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટલ નજીક ખેતરમાં બનાવેલા ગોડાઉનમાંથી 27.43 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં […]

જાણો ઘી ખાવાના અનેક ફાયદાઓ -જેમાં ગાયનું ઘી સર્વોત્તમ ગણાય છે

દેશી ઘી શરીર માટે ફાયદા કારક ગણાય છે, બાળકના જન્મ વખતે માતાને ઘીથી ભરપુર વસ્તુઓ ખવડાવવામાં આવે છે, જો કે ઘણું લાભદાયી છે, પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેલ, માખણ આદિ ચરબીયુક્ત પદાર્થો સાથે કરીને તેને અવોઈડ પણ કરે છે. ઘી આપણા શરીર માટે માટે જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ […]

ઘરે ‘ઘી’ બનાવતા વખતે નીકળતા વેસ્ટને ફેંકી દેતા પહેલા આ વાંચીલો – ગોળ અને ઘંઉના લોટના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ હેલ્ધી ‘સુખડી’

સાહિન મુલતાની- ઘી ના વેસ્ટમાંથી બનાવો સુખડી ઘી ના વેસ્ટને સામાન્ય રીતે બગરું તરીકે ઓળખાય છે સામાન્ય રીતે ગૃહિણીઓ ઘરમાં રોજેરોજ દુધ ગરમ કરે છે અને ફ્રીજમાં રાખે છે,ત્યાર બાદ તેમાંથી રોજ મલાઈ ઉતારી લે છે, અને આ મલાઈને એક પાત્રમાં ભેગી કરે છે આજરીતે 15 દિવસથી લઈને 1 મહિના સુધી મલાઈ ભેગી કરીને તેમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code