1. Home
  2. Tag "GoFirst"

ગો ફર્સ્ટએ 18 ઓગસ્ટ સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી

દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઈને 18 ઓગસ્ટ સુધી પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ફ્લાઈટ્સ રદ કરવા પાછળનું કારણ ઓપરેશનલ સમસ્યાઓને દર્શાવવામાં આવી છે. કંપની દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે અમે અમારી ફ્લાઈટ્સ 18 ઓગસ્ટ સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાઇટ […]

ગો ફર્સ્ટએ હવે 30 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી,ટિકિટના પૈસા રિફંડ પર આપ્યું આ અપડેટ

દિલ્હી :  ગોફર્સ્ટ એરલાઇન્સે શનિવારે જાહેરાત કરી હતી કે તેની ફ્લાઇટ કામગીરી 30 મે સુધી સ્થગિત રહેશે અને મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. GoFirst એ ઓપરેશનલ સમસ્યાઓને ટાંકીને 30 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને પેમેન્ટના મોડ પ્રમાણે જલ્દી રિફંડ આપવામાં આવશે. કંપની દ્વારા […]

Gofirst ની તમામ ફ્લાઈટ્સ હવે 19 મે સુધી રદ કરાઈ,યાત્રીઓના રિફંડને લઈને આવ્યું અપડેટ

ગોફર્સ્ટની તમામ ફ્લાઈટ સેવા 19 મે સુધી રદ યાત્રીને મળશે રિફંડ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ વિવાદમાં ફસાયેલ છે ત્યારે હવે  ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે  સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર […]

DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ

DGCA એ  ગો ફર્સ્ટને આપ્યો આદેશ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, […]

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી,ટૂંક સમયમાં મુસાફરોને રિફંડ આપશે

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી ટૂંક સમયમાં મુસાફરોને આપશે રિફંડ દિલ્હી : આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટે 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. વાડિયા ગ્રૂપની એવિએશન કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી દાખલ […]

3જી અને ચોથી મેના રોજ ગો ફર્સ્ટ એરલાઈન્સની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે

દિલ્હી : GoFirst એરલાઈને આગામી ત્રણ દિવસ માટે તેનું બુકિંગ બંધ કરી દીધું છે. સીઈઓ કૌશિક ખોનાના જણાવ્યા અનુસાર, ફંડની તીવ્ર તંગીને કારણે 3જી અને ચોથી મેના રોજ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. ગોફર્સ્ટ P&W તરફથી એન્જિનની સપ્લાય ન થવાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે, જેના પરિણામે 28 એરક્રાફ્ટનું ગ્રાઉન્ડિંગ થયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code