ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક
માર્કેટિંગ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ 20 કિલોના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે.ગૉડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મરચાના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા હતા.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય […]


