1. Home
  2. Tag "Google"

Google પર તમે જો ખોટી વસ્તુઓ સર્ચ કરશો તો BNSની કલમ હેઠળ થશે સજા

ઘણી વખત લોકો ઇન્ટરનેટ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે જે સમાજમાં ગુનાનું કારણ બની જાય છે. અને તમને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ સજા થઈ શકે છે. ભારતીય ન્યાયિક સંહિતા પહેલા, IPCમાં ડિજિટલ અપરાધો માટે કોઈ અલગ વિભાગો નહોતા, જે BNS માં સામેલ હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 હેઠળ, અશ્લીલ સામગ્રીનું પ્રસારણ અથવા […]

ગૂગલ પર કેરીના અથાણા રેસીપી લોકોને આવી સૌથી વધારે પંસદ

કેરીના અથાણાનું નામ સાંભળીને લોકોના મોઢામાં પાણી આવી જાય છે. પરાઠા હોય, દાળ હોય, ભાત હોય કે કોઈ પણ સાદું શાક હોય કે રોટલી, થોડું કેરીનું અથાણું તેમાં સ્વાદનો એક સ્પર્શ ઉમેરે છે, તેથી જ આ કેરીનું અથાણું આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે અને કેરીના અથાણાની રેસીપી ભારતમાં બીજા અને ચોથા ક્રમે આવી છે. […]

ગુગલ ઉપર વર્ષ 2024માં સૌથી વધારે આઈપીએલ સર્ચ કરાયું

ગુગલ ઉપર રમત-ગમતને લઈને સર્ચ કરવામાં આવેલી ટૂનાર્મેન્ટમાં આ વચ્ચે આઈપીએલ સૌથી ઉપર હોવાનું જાણવા મળે છે. ગુગલ ઉપર ચાલુ વર્ષે સૌથી વધારે વખત આઈપીએલ સર્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલો ટી20 વિશ્વકપ બીજા ક્રમે હતો. ગૂગલની સર્ચ લિસ્ટ અનુસાર વિનેશ ફોગાટને વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય સેલિબ્રિટી […]

ગુગલ ઉપર સર્ચ કરાયેલા સેલિબ્રિટીશમાં આ ભારતીય ક્રિકેટર બીજા નંબર ઉપર

ભારતીય ટીમ ભલે કોઈ મેચ રમે કે ન રમે પરંતુ વિરાટ કોહલી ચર્ચામાં રહે છે. તેનું સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ હોય કે તેની સ્ટાઈલ, તેની મુસાફરીના સમાચાર પણ હેડલાઈન્સ બનાવે છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ ગૂગલે એશિયામાં સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટીઝની યાદી જાહેર […]

ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં, કંપની અંગ્રેજી અને હિન્દીમાં ‘AI ઓવરવ્યૂ’ લોન્ચ કરી રહી છે અને દેશમાં પહેલીવાર લોકપ્રિય ફીચર્સ પણ રજૂ કરી રહી છે, જેને સર્ચ લેબ્સના પ્રયોગ દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ […]

ઓટોમેટિક ટ્રાંસલેશન માટે નહીં થાય ગૂગલનો ઉપયોગ, મેટા પોતે છે સક્ષમ

થોડા દિવસો પહેલા ખબર આવી હતી, મેટા તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે, જેના પછી વોટ્સએપ મેસેજને રીઅલ ટાઇમમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે વોટ્સએપ આ માટે ગૂગલની લાઈવ ટ્રાન્સલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે મેટા વોટ્સએપ માટે કોઈ […]

Googleએ Doodle બનાવીને ભારતના પ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને યાદ કર્યા

નવી દિલ્હીઃ Googleએ શનિવારે Doodle બનાવીને ભારતના પ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને યાદ કર્યા. બાનુ, જેઓ એક અગ્રણી ભારતીય મહિલા પહેલવાન હતા, તેમણે 1940 અને 50ના દાયકામાં કુસ્તીની પુરૂષ-પ્રભુત્વવાળી દુનિયામાં પ્રવેશવા માટેના તમામ બંધનો અને અવરોધો દૂર કર્યા હતા. ભારતના પ્રથમ વ્યાવસાયિક મહિલા પહેલવાન તરીકે જાણીતા બાનુના ખ્યાતિની સફર નોંધપાત્ર હતી, જો કે તેમાં […]

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના […]

યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

નવી દિલ્હી: ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબે મોટી કાર્યવાહી કરીને પોતાના પ્લેટફોર્મ પરથી 22.5 લાખ વીડિયોને ડિલીટ કર્યા છે.યૂટ્યૂબે આ કાર્યવાહી ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 વચ્ચે કરી છે. યૂટ્યૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે આ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે યૂટ્યૂબે 90 લાખ વીડિયો સામે આવી કાર્યવાહી કરી છે. રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code