1. Home
  2. Tag "Government employees"

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાય તો સપ્તાહ બાદ તબક્કાવાર આંદોલન કરાશે

ગાંધીનગરઃ ઘુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વિવિધ પડતર માગણીઓનું સમાધાન 30 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર નહીં કરે તો આગામી 3જી સપ્ટેમ્બર એટલે કે આવતા સપ્તાહથી તમામ જિલ્લાઓમાં રાજ્ય […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને રૂપિયા 290માં કોરોના વિરોધી રસીનો ત્રીજો (બુસ્ટર) ડોઝ અપાશે

ગાંધીનગર :  રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે કોરોના વિરોધી વેક્સિનની ઝૂંબેશથી મોટાભાગના લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા હોવાથી અન્ય રાજ્યોની તુલનાએ કોરોનાને કાબુમાં રાખવામાં સફળ રહ્યા છીએ, હવે જે લાકોએ કોરોના વિરોધી રસીનો બુસ્ટર ડોઝ લીધો નથી, તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના […]

ગુજરાતના સરકારી કર્મચારી-પેન્શનર્સના મોંઘવારી ભથ્થાંમાં 3 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રાજ્યના સ્થાપના દિવસે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરીને ભેટ આપી હતી. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. […]

પ્રજાસત્તાક દિવસે જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં 3 ટકાનો વધારો કરાયો

પ્રજાસત્તાક પર્વ પર જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ભેટ DAમાં કરાયો 3 ટકાનો વધારો હિમાચલ પ્રદેશની સરકારે કરી જાહેરાત નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વ પર જ ખુશખબર મળી છે. સરકારે કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની […]

સરકારી કર્મચારીઓને મળતી આ સગવડો કાલથી થશે પૂર્ણ, સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી

આવતીકાલથી કેન્દ્રીય કર્મચારીઓની આ સગવડ થઇ જશે પૂર્ણ કાલથી કેન્દ્રીય કાર્યાલયોમાં બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાડાશે દરેક સરકારી કર્મચારીઓએ સંપૂર્ણ સમય માટે ઓફિસમાં હાજરી નોંધાવવી પડશે નવી દિલ્હી: દેશના સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને જે પણ સુવિધાઓ અને સગવડ આપવામાં આવી હતી તે હવે પૂર્ણ કરવામાં આવી રહી છે. […]

કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભ મળશે, હવે આ ભથ્થું સામેલ કરવાની વિચારણા

સરકારી કર્મચારીઓને મળશે વધુ એક લાભ હવે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે નવી દિલ્હી: સરકારી કર્મચારીઓને દિવાળી બાદ વધુ એક ગિફ્ટ મળી છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી […]

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા, સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો

સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરો લાભાન્વિત થશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ હવે એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરીઃ પહેલા પગારની કરાશે ચુકવણી

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર ચુકવી દેવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી નવેમ્બરે દિવાળી છે.  દિવાળીના તહેવારને લઈને  લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે […]

પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

દેશમાં અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને અપાઈ રસી ઉચ્ચસ્તરીય કોવિડ સમીક્ષા બેઠક યોજાઈ દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાના રસી અંગે જાગૃત્તા ફેલાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો પ્રયાસ કરી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રીએ સરકારી […]

કેન્દ્રીય કર્મચારીઓને મળશે દશેરાની ભેટ, મોદી સરકાર વધારી શકે છે મોંઘવારી ભથ્થુ

કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલા મળશે મોટી ભેટ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે તેનાથી 1 કરોડથી વધુ કેન્દ્રિય કર્મચારીઓને લાભ મળશે નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દિવાળી ભેટ લઇને આવી રહી છે. આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે. તેઓના DAમાં 3 ટકા જેટલો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code